Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસને અટકાવવા હવનની યોજાયો

ડીસા તાલુકામાં વધી રહેલા લંપી વાયરસના શહેરમાં અત્યાર સુધી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે સતત વધી રહેલા લંપી વાયરસના કહેરમાં અનેક પશુપાલકોએ તેમના પશુઓ ખોવાનો વારો આવે છે વહીવટી તંત્ર દ્વારા પશુપાલકોને પોતાના મહામૂલા પશુઓ ન ખોવાનો વારો આવે તે માટે સતત ગાયોનો સારવાર આપવામાં આવી રહી છે તેમ છતાં પણ ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં લંપી વાયરસ તેનો કહેર બતાવી રહ્યો છે અને તેમાં અસંખ્ય પશુઓ રોજે રોજ મોતને ભેટી રહ્યા છે ત્યારે હાલમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે ડીસાના યુવાનોએ બાલારામ ખાતે આવેલ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવનનું મુખ્ય હેતુ ડીસા સહિત આજુબાજુના ગામોમાં જે પ્રમાણે લંપી વાયરસથી પશુઓના મોત થઈ રહ્યા છે તેના થાય તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી હતી આજે યોજાયેલા આ હવનમાં ડીસાના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુંતી આપી હતી અને લંપી વાયરસ પશુઓમાંથી જતો રહે અને પશુઓ બચી જાય તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: