Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ લાલ આંખ અરણીવાડા ગામ પાસેથી ગેર-કાયદેસર 8 ડમ્પર ઝડપ્યા

બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ લાલ આંખ અરણીવાડા ગામ પાસેથી ગેર-કાયદેસર 8 ડમ્પર ઝડપ્યા 8 ડમ્પર સાદી રેતી સાથે કુલ 2.50 કરોડ નો મુદામાલ સીઝ કરાયો બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં ગત રાતે 27 ઓગસ્ટ 2022 ના રોજ ચેકિંગ કામગીરી દરમિયાન ખાનગી રાહે આકસ્મિક તપાસ સિહોરી ના અરણીવાડા ગામ નજીક ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 3 ટ્રેલર તેમજ 5 ડમ્પર જેના નંબર (1) GJ 08 AU 4119 (2) GJ 08 AU 9214 (3) RJ 27 GB 7511 (4) GJ 08 AU 5888 (5) GJ 24 X 3309 (6) RJ 27 GC 6644 (7) RJ 04 GB 6632 (8) RJ 04 GB 6018 રોકાવી પૂછપરછ કરતાં રોયલ્ટી પરમીટ વગર સાદી માટી વહન કરતા હતા જેને ઝડપી શિહોરી પોલિસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે. આમ, 8 વાહન તેમજ ખનિજ મળી રૂ. 2.50 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ. જેની અંદાજે 15 લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી ચાલુ માં છે. વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, બનાસકાંઠા ની તપાસ ટીમ દ્વારા અવાર નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: