બનાસકાંઠા ના માવસરી પોલીસ ના મહિલા જમાદાર ઉપર જીવલેણ હુમલો કરાયો છે જાણવા મળતી માહિતી અનુસાર માવસરી પોલિસસ્ટેસન ના રાધાનેસડા ગામ માં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટોળાએ હુમલો કર્યો હતો જેમાં માથાભારે તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરાતા મહિલા જમાદાર સહીત પ્રાઇવેટ વાહન ને નુકસાન પહોંચાડ્યું હતું મહિલા જમાદાર ને માથાના ભાગમાં ઈજા થતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે થરાદ ની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ માવસરી પોલીસે ટોળા પર ગુનો દાખલ કરી આરોપીઓ ને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન તપાસ હાથ ધરી છે
વાવના માવસરી પોલીસ સ્ટેશનના મહિલા જમાદાર પર હુમલો
Tags:
#આજ ના સમાચાર#ગુજરાત પોલીસ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#મહિલા જમાદાર પર હુમલો#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવના માવસરી પોલીસ સ્ટેશન#વાવના માવસરી પોલીસ સ્ટેશનના મહિલા જમાદાર પર હુમલો
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
