Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુર નો આસીસ્ટંટ લેબર કમીશ્નર ૨૦ હજાર ની લાંચ લેતા ઝડપાયો

બનાસકાંઠા ના આસીસ્ટંટ લેબર કમીશ્નર લાંચ લેતો ઝડપાયો છે. પાલનપુર ACBએ છટકુ ગોઠવી ૨૦ હજાર ની  લાંચ લેતા લાંચિયા અધિકારીને રંગેહાથે ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની સમજદારીથી અધિકારી ઝડપાયો હતો. લાંચિયો અધિકારીએ લેબર લાયસંસ મેળવવા લાંચ માંગી હતી.

બનાસકાંઠા જિલ્લાના આસીસ્ટંટ લેબર કમીશ્નર અશોકભાઈ મોહનલાલ મોદી, રૂ ૨૦ હજાર ની  લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આસીસ્ટંટ લેબર કમીશ્નર એ અશોકભાઈ મોહનલાલ મોદી લેબર લાયસંસ મેળવવા અરજદાર પાસેથી લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જાણવા મળ્યા પ્રમાણે જિલ્લાના એક અરજદારને લેબર લાયસંસ મેળવવા જરૂરિયાત હોવાથી તેમણે અરજી કરી હતી. આ અરજી બાદ આસીસ્ટંટ લેબર કમીશ્નર અશોકભાઈ મોહનલાલ મોદી દ્વારા અરજદારને હથિયારના લાયસન્સના બદલામાં રૂ ૨૦ હજાર ની  લાંચ માંગવામાં આવી હતી.  જે અરજદાર આપવા માંગતાં ન હોય તેમણે સ્થાનિક એસીબીમાં જાણ કરી ને આ અંગેની ફરિયાદ કરી હતી. જે આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ તા – ૦૭/૦૩/૨૦૨૨ ના આરોપીએ રૂ.20,000/- ની લાંચ સ્વીકારી પકડાઈ જતા તેમના વિરુધ માં કાયદેશર ફરિયાદ નોધાઇ છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: