Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દૂધ મંડળી મારફતે બટાકા નુ વેચાણ કરશે

બનાસકાંઠા માં શાકભાજીના રાજા ગણાતા બટાકા લોકોના રસોડાની રોજિંદી શાકભાજી છે અને અહિયાં પુષ્કળ પ્રમાણ માં બટાકા નું ઉત્પાદન પણ થાય છે જેથી . ગરીબ કે મધ્યમવર્ગ ના લોકો દરેકના ભોજનમાં બટાકાનો સમાવેશ  થતો હોય છે. લગભગ દરેક શાકભાજીમાં બટાકા નાંખવામા આવે છે, ત્યારે હવે બનાસ ડેરી (banas dairy) ના માધ્યમથી લોકો ખરીદી શકશે. બનાસ ડેરી હવે લોકોને પોતાના દૂધ મંડલી થી લોકો ના ઘર આંગણે બટાકા પહોંચાડવામાં આવશે .

  • અંદાજે 5 કિલોનાબટાકાનુંપેકિંગ કરી ને ગામડા ઓ ની દૂધ મંડળીમાંમોકલાશે 

બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે. હવે 16 રૂપિયા કિલોના ભાવથી ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ નિર્ણય લીધો છે. તેથી હવે દરેક ગામ ની દૂધ મંડળીમાંથી પણ બટાકા ખરીદી શકાશે. બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટાકા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે.

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#SYCLONE#TAGS #daily update#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #dailyhunt update
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: