Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ મામલદાર ખાતે વિવિધ સંગઠન અને આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ ના સમર્થન માં આવેદન અપાયું ..

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે તા -૨૬/૧૦-૨૦૨૧ ના રોજ છેલ્લા અઠવાડિયા થી સોશિયલ મીડિયા માં ચાલતી મુહિમ જેવી કે ગુજરાત પોલીસ ના ગ્રેડ પે ના સમર્થન માં આજ રોજ આવેદન આપવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના,રાષ્ટ્રીય કિશાન સંગઠન તેમજ આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા આવેદન પાઠવવા માં આવ્યું હતું વધુ માં મીડિયા સાથે વાતચીત માં જણાવતા કહ્યું હતું કે ગુજરાત ની બહોશ  પોલીસ રાત દિવસ ખડે પગે રહી લોકો ની સેવા હાજર હોય છે

જેમાં દિવાળી કે કોઈ અન્ય અવસર પ્રસંગ માં પોલીસ નોકરી પર રહી જનસેવા કરે છે જયારે પોલીસ ના વર્ષો જુના પશ્નો નું નીરાકરણ લાવવા આજ રોજ વાવ મામલદાર ખાતે આવેદન પાઠવવા માં આવ્યું જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના પ્રદેશ કોષા અધ્યક્ષ બીપીનસિંહ ડી ગોહિલ તેમજ જીલ્લા પ્રમુખ તેમજ વાવ તા .ના હોદ્દેદારો તેમજ રાષ્ટ્રીય કિશાન સંગઠન ના ગુજરાત પ્રદેશ મંત્રી રામસેંગ ભાઈ ગોહિલ અને વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે કે રાજપૂત તેમજ આમ આદમી પાર્ટી ના જીલ્લા ના યુવા નેતા ભુરાજી રાજપૂત (આઝાદ)અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો તાલુકા ના સંગઠન ના નામી અનામી હોદ્દેદારો હાજર રહ્યા હતા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: