બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારો માં અવાર નવાર દારૂ ઝડપાય છે તો પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ભુરાજી, તથા અ.પો.કો. અમરસિંહ તથા દશરથભાઈ થરાદ પોસ્ટે વિસ્તારમાં રામપુરા ચાર રસ્તા તરફ પ્રોહી લગત નાકાબંધી માં હતા દરમ્યાન રોણેસરી ગામ તરફથી એક ટાટા સુમો ગોલ્ડ R.J.16.UA.2936 આવતા રોકવાનો ઇસારો કરતા રોકેલ નહી તેનો પિછો કરતા ભોરોલ તરફ ભગાડતા પિછો ચાલુ રાખતા ભોરોલ ઢિમા ચાર રસ્તા થી સણવાલ તરફ ગાડી ભગાડતા સણવાલ પાસે ગાડી ને સામે આડસ આવતા ડ્રરાઇવર રોડ ની સાઈડ મા ગાડી ઉભી રાખિ નાસિ ગયેલ ગાડી ચાલક ને નાસતા ઓળકેલ નરેશકુમાર કેસરારામ વિશ્રોઈ રહે- સરવાણા તા.સાચોર હાલ રહે.આકોડા તા.ચિતલવાણા જી.જોલોર રાજસ્થાનના વાળો ગાડી મુકી નાશિ ગયેલ સદરે ગાડી માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ની નંગ-2352/- કિ.રૂ.2,35,200/- તથા ગાડી ની કિ.રૂ.2,00,000/- મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.4,35,200/-ના મુદ્દામાલ તથા ગાડી ચાલક ના વિરુદ્ધ મા પ્રોહીબીશન એક્ટ મુજબ માવસારી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં દારૂ ઝડપાયો ..
Tags:
##VAV##બનાસકાંઠા#Farmers disturbed by unseasonal rains in Banaskantha #suigam#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
