ડીસા નગરપાલિકા ખાતે શનિવારે સામાન્ય સભા ની બેઠક યોજાઇ હતી પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષ સ્થાને આ જનરલ બોર્ડ યોજાયું હતું જોકે બહુ લાંબા સમય બાદ સાધારણ સભા ની બેઠક ,૩૦ મિનિટ સુધી ચાલી હતી જેમાં ઘણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડ યોજાતાં ચુંટાયેલા સભ્યો દ્વારા આજે પોતાના વિસ્તારનાં વિકાસનાં કામોને લઈને બોર્ડમાં રજુઆત કરવામાં આવી હતી જ્યારે આજે યોજાયેલ જનરલ બોર્ડમાં અધ્યક્ષ રાજુભાઇ ઠક્કર દ્વારા ડીસા નગરપાલિકા વિસ્તારમાં રીસાલા બજારથી રાજપુર પાંજરાપોળ ને જોડતાં રસ્તાનું નામ ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારી માર્ગ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી જેને બહાલી આપવામાં આવી હતી ડીસા પાલિકા વિસ્તારના રોડ સાઈડમાં સ્વછતા અભિયાન અંતર્ગત ડસટબીન મુકવા ૧૦ લાખનો ખર્ચ કરવાની મંજુરી આપવામાં આવી હતી સેનેટેશન વિભાગમાં લોડરની ખરીદી કરવા અંદાજે ૧૫ લાખનો મંજુરી આપવામાં આવી હતી જોકે આજની બેઠક માં કૉંગ્રેશ ના નગરસેવક જગદીશભાઈ મોદી દ્વારા કર્મચારીઓ માં બાકી ચડેલા પગારો તેમજ નિવૃત કર્મચારીઓ ના બાકી નાણાં જલ્દી ચુકવવામાં આવે તે બાબતે રજુઆત કરી હતી
ડીસા નગરપાલિકા હોલમાં ધણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડ નીં બેઠક સંપન્ન…
Tags:
#After a long time in Deesa Nagarpalika Hall#today the meeting of the General Board was concluded in a peaceful atmosphere ...#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા નગરપાલિકા હોલમાં ધણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડ નીં બેઠક સંપન્ન...#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
