બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું ભીલડી સરપંચ મનુભાઈ જોષી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર દ્વારા રોડ રસ્તા પાણી ગટર લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સુંદર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત કરવા ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ,દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના, ભીલડી સરપંચ મનુભાઇ જોશી, લાખણી APMC ના ચેરમેન બાબુભાઈ પાનકુટા, ડીસા તાલુકા પ્રમુખ રામજી ઠાકોર, ડેલીકટ રાજુભાઈ રાજગોર, હસ્તે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત થતા ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.
Tags:
#ખાતમુર્હુત#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#બનાસકાંઠા લોકલ સમાચાર#ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતો રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
