ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ 1 થી 9 ધોરણ બંધ કરવામાં આવ્યા છે જેમાં દિયોદર શહેર ની એક ખાનગી શાળા માં 1 થી 9 ધોરણ ચાલુ રાખી સરકારશ્રી ની ગાઈડ લાઈન નો ભંગ કરતા દિયોદર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં દિયોદર પી એસ આઈ એચ પી દેસાઈ તથા પોલીસ ટિમ આજે દિયોદર વિસ્તાર માં પેટ્રોલીગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે એક ખાનગી શાળા માં 1 થી 9 ધોરણ ચાલુ છે તેવી બાતમી ના આધારે પોલીસે તપાસ કરતા સરકાર ની ગાઈડ લાઈન નો ભંગ થતા દિયોદર પોલીસે ખાનગી શાળા ના આચાર્ય અકબરભાઈ ગનીભાઈ શેખ રહે દિયોદર વાળા સામે જાહેર નામા નો ભંગ નો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
દિયોદર ખાનગી શાળા માં જાહેર નામા નો ભંગ થતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી
Tags:
#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#દિયોદર ખાનગી શાળા માં જાહેર નામા નો ભંગ થતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ#વાવ થરાદ ના સમાચાર#સહકાર આપનો સાથ અમારો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
