સુઇગામ તાલુકાના અંતરિયાળ નવાપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના અધ્યક્ષ સ્થાને વાવ વિધાનસભાનો પક્ષના કાર્યકર્તાઓનું સંમેલન અને નવા કાર્યકર્તાઓનો આવકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો,જેમાં આપ નેતા ગોપાલ ઇટાલીયાએ સરહદી વિસ્તારમાં ચૂંટાયેલા નેતાઓની નિયત ખરાબ છે,નબળી નેતાગીરીને કારણે સરહદી વિસ્તારમાં રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે,દવાખાનાની હાલત બદતર છે,તેમ કહી ઝાટકણી કાઢી હતી,કાર્યક્રમમાં 50 જેટલા યુવા કાર્યકર્તાઓ આપમાં જોડાતાં પ્રદેશ અધક્ષે ટોપી પહેરાવી આવકાર્યા હતા,આ કાર્યક્રમમાં આપ ના નેતાઓ ભેમાંભાઇ પટેલ,રમેશભાઈ નાભાણી, ડો,ભીમ પટેલ , વાવ તાલુકા આમ આદમી પ્રમુખ કે .કે .રાજપૂત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુઈગામ ના નવાપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો.
Tags:
#Aam Aadmi Party state president Gopal Italia presided over the function at Navapura in Suigam.#In Gujarat AAP#the groom is not decided before the election#ગુજરાત આમ આદમી પાર્ટી#ગુજરાત ના સમાચાર#ગોપાલ ઈટાલીયા#બનાસકાંઠા#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#સાચા સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
