સરહદી બનાસકાંઠા ના ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના લોકગાયક યુવાન 3 દિવસ અગાઉ પ્રોગ્રામમાં જતાં હતા. ત્યારે ભાભર-સુઇગામ હાઇવે ઉપર રાત્રે બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભજન, સત્સંગ ડાયરાના પ્રોગ્રામ જાણીતા ચેમ્બુવા ગામના લોકગાયક યુવાન ગીરીશ બારોટ 3 દિવસ પહેલા એક પ્રોગ્રામમાં જવા માટે બાઇક ઉપર નીકળ્યા હતા.ત્યારે ભાભર-સુઇગામ હાઇવે ઉપર રાત્રે બાઇક સ્લીપ ખાતાં ગીરીશભાઇ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ભાભર બાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર બાદ શુક્રવારે યુવાન લોકગાયક ગીરીશ બારોટનું મોત થયું હતું.જોકે તેના સમાચાર આવતા ની સાથે સરહદી પંથક ના લોકો માં અરેરાટી વ્યાપી હતી વાતાવરણ શોકમય બન્યું હતું
ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના લોકગાયક યુવાન મોત ને ભેટ્યો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
