Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

દાંતા ના મગવાસ પાસે થી પસાર થતી નદી માં કિશોર ફસાયો

બનાસકાંઠા ના દાંતા તાલુકાની મગવાસ નદી માં આવ્યું પુર.. દાંતા ના મગવાસ પાસે નદી માં પુર આવતા કિશોર ફસાયો.. વરસાદ ને પગલે નદી માં અચાનક પાણી આવતા કિશોર ફસાઈ ગયો હતો.. નદી વચ્ચે ગયેલા કિશોર ની આજુ બાજુ માં પાણી આવી જતા મુશ્કેલીમાં મુકાયો.. NDRF ની ટીમ, મામલતદાર ની ટીમ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.. ટીમે કામગીરી આરંભી અને કિશોર ને બહાર કઈ રિતે બહાર નિકાળવો તેની કામગીરી હાથધરી.. નદી માં કિશોર ફસાયો ના સમાચાર વાયુ વેગે આસપાસના વિસ્તારોમાં પર્સરી જતા નદીનાં કાંઠે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.. નદી માં કિશોર ફસાયો ના વિગત સરપંચે જણાવ્યું કે ગામનો છોકરો ઢોર ચરાવવા ખેતરમાં ગયો હતો અને અચાનક પાણી નો પ્રવાહ આવી જતા કિશોર નદી માં ફસાયો હતો જેની જાણ સરપંચશ્રી ને જાણ થતાંજ સરપંચશ્રી એ દાતાના ના પ્રાંત અધિકારી ને જાણ કતી હતી જેથી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરવા માટે પાલનપુર જીલ્લા કલેકટર ને જાણ કરી હતી..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: