બનાસકાંઠા ના અંતરિયાળ તાલુકા ઓ માં અને ગામો માં લંપી ગ્રસ્ત ગૌ વંશની અત્યારે સ્થાનિક લેવલે સેવાભાવી લોકો તેમજ એન.જી.ઓ દ્વારા સેવા થઈ રહેલ છે અને સરકારશ્રી આ લંપી ગ્રસ્ત ગૌ વંશની કોઈ તકેદારી લેતી નથી તેમજ વાવ તાલુકામાં આ લંપી રોગ માં પાંચ હજારથી પણ વધુ ગૌ વંશના મૃત્યુ થયેલ છે અને સરકારશ્રી આ ગૌ વંશ મરણના આંકડા પણ છુપાવી રહેલ છે અને આ લંપી રોગની યોગ્ય વેક્સિનનું સંશોધન કરી લંપી રોગ પર કાબૂ મેળવાવ યોગ્ય પગલાં લઈને તેમજ લંપી રોગના કારણે જે ગૌ વંશના મરણ થયેલ તેમનું સર્વે કરી/કરાવી ગૌ શાળાઓ તેમજ વ્યક્તિગત સહાય ચૂકવવા આદેશો કરવામાં આવે અને અગાઉ ગૌ વંશ માટે મુખ્ય મંત્રીશ્રી એ જે પાંચસો કરોડની જાહેરાત કરેલ તેનો ઠરાવ કરી સત્વરે સહાય ચૂકવવામાં આવે માંગ કરી છે અને વધુમાં ગૌ માતા માટે સારવાર માટે કોઈ દવા હાજર નથી તેવું પણ સ્થાનિક ગૌ પ્રેમીઓ જણાવી રહ્યા છે
ગાયો ના મોત તેમજ સારવાર અને આંકડા છુપાવતી સરકાર સામે ભારતીય કિશાન સંધ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
