Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા વડલી ફાર્મ ખાતે ખેડૂતના ખેતરમાં આગ લાગી ઘાસના પૂળા બળીને ખાખ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આગ લાગવાની ઘટનામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના વડલી ફાર્મ ખાતે એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગી હતી જે આગ લાગતાની સાથે જ ઘરની બહાર પશુઓ માટે એકત્રિત કરાયેલા સૂકા ઘાસચારોમાં આગ લાગતા ઘાસચારાના પુળા બળીને ખાખ થયા હતા  ત્યારે વડલી ફાર્મ ખાતે રહેતા ખેડૂત પરબતભાઈ શંકરભાઈના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતાં રાવતાજી માજીરાણા દ્વારા પોતાનું ગુજરાન ચલાવવા માટે અને પોતાનો ગુજરાત ગાયો પર ચાલતું હોય ગાયો માટે અંદાજે ૧૨૦૦ જેટલા ઘાસના પૂળા વેચાતા રાખેલા હતા

જેમાં અચાનક આગ લાગતા ૧૨૦૦ જેટલા ઘાસના પૂળા ની કિંમત અંદાજે 30000નું નુકસાન થવા પામ્યું હતું આગ લાગતાં એ સાથે જ તાત્કાલિક અસરથી ખેડૂત દ્વારા વિધુત બોર્ડમાં ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી ત્યારે થી્ ફ્રેજ લાઈટ ન હોવા છતાં  લાઈટ ચાલું કરાવી પાણીના બોરમાંથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ આગ કાબુમાં ન આવતાં  ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.પરંતુ ત્યાં સુધી ખેડૂતના ઘાસના પૂળા  બળીને ખાક થતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યો હતો

ડીસા : મહાવીર શાહ

Tags: ##VAV##બનાસકાંઠા#A fire broke out in a farmer's field at Deesa Wadali Farm#burning grass bundles#polling will be held on December 16.#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#ગુજરાત ના સમાચાર#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા વડલી ફાર્મ ખાતે ખેડૂતના ખેતરમાં આગ લાગી ઘાસના પૂળા બળીને ખાખ#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર #suigam#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: