Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસાના કંસારી ગામ ખાતે મારામારી સર્જાઈ,પાણી બાબતે મારામારી સર્જાતા બે લોકો ઘાયલ

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મારામારીના બનાવો દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ કંસારી ગામ ખાતે એક દુકાન પર રમેશભાઇ મફાભાઈ પરમાર તેમજ રાયચંદભાઈ મફાભાઈ પરમાર આ બંને જણ દુકાન પર પીવાનું પાણી માગતા દુકાન પર બેઠેલા 3 શખ્સોએ દુકાન પર આવેલ રમેશભાઈ મફાભાઈ પરમાર અને રાયચંદ ભાઈ મફાભાઈ પરમાર ને અપમાનીત શબ્દો બોલી ઇટ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં દુકાન પર પાણી પીવા માટે આવેલ રમેશભાઇ મફા ભાઈ પરમાર અને રાયચંદ ભાઈ મફાં ભાઈ પરમાર ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાના પગલે કંસારી સ્ટેશન ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અને ઘાયલ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. આ સમગ્ર ઘટના ના પગલે ડીસા તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: