બનાસકાંઠા ના વાવ ખાતે તા – ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામ દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ પોગ્રામ અંતર્ગત આજે પ્રા. આ. કેન્દ્ર ગોલગામ દ્વારા સાયકલ મેરોથોન નું આયોજન કરેલ હતું જેમાં પ્રા આ કેન્દ્ર ના સેજા માં આવતા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે ગ્રામ જનો એ ભાગ લીધો જેમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો એ સાયકલ સવારી કરી ગ્રામ જનો ને સાયકલિંગ કરવા થી થતા ફાયદા વિશે ગ્રામ જનો ને સમજાવવા માં આવ્યા તથા આરોગ્ય ના વિવિધ પોગ્રામો વિશે માહિતી આપવામાં આવી જેમાં હેલ્થ વેલનેસ સેન્ટર ના સી.એચ.ઓ મોનીકા બેન પટેલ તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા
વાવ ના હેલ્થ સેન્ટર ખાતે ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ
Tags:
#આપનું નેટવર્ક લોકલ નેટવર્ક#ગોલગામ#તાલુકા ના લોકલ ન્યૂઝ#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ ના હેલ્થ સેન્ટર ખાતે ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ#સુઈગામ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
