આપણું સુરત વધુ આધુનિકતા સાથે આગળ વધી રહ્યું હોય તેમ સ્માર્ટ સિટી માં વધુ એક ઈલેક્ટ્રીકલ ડીવાઈસ આવી ગયું છે જે સુરતમાં આનેક હોનારત વખતે સુરતની જનતા માટે ઉપયોગી સાબિત થઇ શકશે . જ્યાં આ રોબોટ સુરતમાં આવ્યો છે જેને એક કરોડના ખર્ચે મળી શકે એમ છે અને આ આધુનીક રોબોટ ની એન્ટ્રી જે સુરતમાં થઈ ગઈ છે. જ્યાં C. S. R. એક્ટિવિટી અને G. S. P.L. ની સમતા પોતે રોબોટ ધરાવે છે. અને આ રોબોટમાં ડીજીટલ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં આ રોબોર્ટના માથાના ભાગે એટલે કે ઉપર ના ભાગમાં અત્ય આધુનિક કેમરો મુકવામાં પણ આવ્યો છે. જ્યાં આ રોબોર્ટની જો વાત કરવામાં આવે તો અંદાજે 200 કિલો નું વજન આ રોબોર્ટ ધરાવે છે. અને આ આધુનિકતા ધરાવતો રોબોટ એટલો શક્તિ શાલી છે કે એક ફોર વ્હીલર કાર જેવા મોટા વાહન ને પણ પોતે એકલો ખેંચી શકે એમ છે. અને જયારે કોઈ હોનારત સર્જાય જેમકે બિલ્ડીંગ પડવાનો ભય રહે ત્યારે જ્યાં ફાયર ઓફિસર ન પોહચી શકે તેવા કિસ્સાઓમાં આ અત્ય આધુનિકતા ધરાવતો રોબોર્ટ પોતે મહત્વ ભૂમિકા ભજવશે. અને આ રોબોર્ટની બીજી ખાસ ખાસિયત એ છે કે આ રોબોર્ટ રિમોટ થી પાણી નો જેક સાથે જ ફોગ પણ બનાવાઈ શકે છે. જયારે આ રોબોર્ટના રિમોર્ટ ની જો વાત કરવામાં આવે તો આ રોબોર્ટ એક કિલો મિટર સુધી ચાલી શકે એમ છે. અને આ આધુનિક રોબોટ સરકાર તરફ થી ફ્રી મળ્યો છે પરંતુ એની કિંમત એક કરોડ આંકવામાં આવી છે.જે અનેક જગ્યા એ ખુબજ ઉપયોગી સાબિત થશે તેમાં કોઈ બે મત નથી.
આજ સુધી તમે નહિ જોઈ હશે એવી ટેકનોલોજીનો ઉપયોગ થશે સુરતમાં
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
