Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

દિયોદર માં ૧૨૦૧૮૦ ના મુદ્દામાલ સાથે પકડતી LCB પોલીસ

બનાસકાંઠા જીલ્લા lcb દ્વારા અવાર નવાર દારૂ નો ઝથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અછવાડિયા ગામ નજીક આવતા  ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મારુતિ ઝેન નંબર પ્લેટ વગરની ગાડી માં દારૂ ભરીને આવતા હોઈ વોચ કરતા ગાડી આવી જતા ઉભી રાખવાનો હાથ ઇસારો કરતા ગાડી ભગાડી હતી જેનો પીછો કરતા ચાળવા ગામ ના ચરેડા માં  આ ગાડી  ચાલક પોતાની મારુતિ ઝેન ગાડી મુકી ભાગી ગયેલ હતો જે નીચે ઉતરી ભાગતો હોય તેનો પીછો કરતા પકડાયેલ નહી પણ તે વેલાભાઇ જોયતાભાઇ રાજપુત રહે.જેતડા તા.થરાદ વાળો હતો તેમ ઓળખાયેલ હતો જે મારુતિ ઝેન ગાડીમા જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૭૩૨ કી.રૂ.૭૦,૧૮૦/- તથા મારુતિ ઝેન ગાડી કી.રૂ.૫૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ. ૧,૨૦,૧૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) વેલાભાઇ જોયતાભાઇ રાજપુત રહે.જેતડા તા.થરાદ વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: