બનાસકાંઠા જીલ્લા માં ધાનેરા સહીત લાખણી અને દિયોદરમાં સુજલામ સુફલામમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ પાણી નહિ તો વોટ નહિ ના એવા ગામે ગામમા પોસ્ટર લગાવવા માં આવ્યા છે ત્યારે રાજકીય નેતાઓ ચિતિંત થયા છે. ત્યારે ખેડુત નેતા દોલાભાઈ ખાગડાએ વધુમાં જણાવયુ કે પાણી માટે અમારી લડાઇ વર્ષો થી ચાલી રહી છે પરંતુ સરકાર અને નેતાઓ ખેડૂતો ને વારંવાર ચૂંટણી આવે ત્યારે જૂઠા વાયદા આપી છેતરી ભોળવીને વોટ લઈ ક્યાંયે ગાયબ થઇ જાય છે. એટલે આ વખતે જે નેતાને વોટ જોઈતા હોય તેને પાણી ની સમશ્યા ને કાયમી હલ કરશે તોજ વોટ મળશે ..અત્યારે બેનરો લગાવી ને સરકાર ને જગાડવા નો પ્રયાસ કર્યો છે જો ખેડુતો ને પાણી નહિ મળે તો ચુંટણી નો બહિષકાર તો થશે અને ટુકસમય માં ઉગ્ર આંદોલન પણ થશે અને એની સાથે સાથે કોઈપણ પક્ષ ના નેતાને આ વિસ્તાર મા ધુસવા મળશે નહીં. અને ચૂંટણીનો જાહેર બહિષ્કાર કરવામાં આવશે…
ધાનેરા માં “ પાણી નહિ તો વોટ નહિ ’’ ના લાગ્યા પોસ્ટર
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#ધાનેરા#ધાનેરા તાલુકા ના#ધાનેરા તાલુકા ના સમાચાર#ધાનેરા ધાનેરા માં “ પાણી નહિ તો વોટ નહિ ’’ ના લાગ્યા પોસ્ટર#ધાનેરા ના સમાચાર#પાણી નહિ તો વોટ નહિ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
