IGP જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી ગેરકાયદેસર વગર પાસ પરવાના વાળા હથીયાર હેરાફેરી કરતાં ઇસમોને પકડવા સારું આપેલ સુચના અંતર્ગત પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓ તરફ થી ગેરકાયદેસર વગર પાસ પરવાના વાળા હથીયાર હેરાફેરી કરતાં ઇસમોને પકડવા સારું આપેલ સુચના અંતર્ગત પો ઇન્સ ડી.આર.ગઢવી તથા પો.સ.ઇ. એ.કે.દેસાઈ એસ.ઓ.જી પાલનપુર નાઓ ના માર્ગદર્શન મુજબ સ્ટાફના અ.હેડ.કોન્સ હસમુખભાઈ, આ.પો.કો હસમુખદાન, જેતસીભાઈ, અજમલસિંહ, વિ. પોલીસ સ્ટાફ એસ.ઓ.જી લગત કામગીરીમાં હતા. દરમિયાન પો.કોન્સ હસમુખદાન ને મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા તાલુકાના નેનાવા નજીકથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી એક પેસેન્જર ઇક્કો ગાડીમાં બેઠેલ ઈસમ પ્રિયંક ઈશ્વરભાઈ સમેજા (રાવળ)રહે. ડીસા, મંગલ પાર્ક, ત્રણ હનુમાન રોડ, તા.ડીસા જી. બનાસકાંઠા વાળા ના જાત કબ્જા માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટની એક દેશી બનાવટની પિસ્તોલ કીં₹ ૨૦,૦૦૦/- સાથે પકડી સફળ કામગીરી કરવામાં આવેલ છે. અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીને આગળની કાર્યવાહી સારું ધાનેરા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
ધાનેરા પોસ્ટે ના નેનાવા નજીકથી પિસ્તોલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી બનાસકાંઠા
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#ધાનેરા#ધાનેરા તાલુકા ના#ધાનેરા તાલુકા ના સમાચાર#ધાનેરા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
