બનાસકાંઠા ના દિયોદર તાલુકામાં આજે રવિવારે વીકે વાઘેલા, આદર્શ હાઇસ્કુલ, સરકારી, મોર્ડન શાળા, જીવી વાઘેલા કૉલેજ ખાતે પરીક્ષા કેન્દ્રો ઉપર બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે પરીક્ષા કેન્દ્રઓ ઉપર ઉમેદવારો સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યે શાંતિ પૂર્ણ માહોલમાં પરિક્ષા સંપન્ન થઇ હતી .અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થી આવેલા ઉમેદવારો માટે વિવિધ વર્ગ ખંડ ઉપર પરીક્ષાઓ યોજાઈ. જિલ્લાના 206 કેન્દ્રો ઉપર યોજાઈ પરીક્ષા.તો દિયોદર તાલુકામાં અલગ અલગ 27 કેન્દ્રઑ પર પરીક્ષાઓ યોજાઈ, પેપર ભાષા, ઇતિહાસ ના પ્રશ્નો સરળ તો ઇંગલિશ, ગણિત થોડું અઘરું જોવા મળ્યું. બેસનાર ઉમેદવાર ની સંખ્યા થી મેરીટ ૯૦ માર્કસ સુધી બેસી શકે એવું ઉમેદવારો જણાવે છે. ત્યારે પરીક્ષા વર્ગ ખંડ માં ઉપસ્થિત ઉમેદવારો એ મોબાઈલ ફોન કે બીજા કોઈ ઇલેક્ટ્રીક ઉપકરણો ના લઈ જવા કડક અમલ કરવા સૂચના અપાઇ .પરીક્ષાને લઇને પોલીસ બની સજ્જ , તો, તમામ કેન્દ્રો પર સીસીટીવી થી બાજ નજર થી પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન
બનાસકાંઠા માં બિન સચિવાલય પેપર સપૂર્ણ શાંતિ માહોલ માં સંપન્ન
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#Non-Secretariat paper in Banaskantha concluded in complete peace atmosphere#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા માં બિન સચિવાલય પેપર સપૂર્ણ શાંતિ માહોલ માં સંપન્ન#બિન સચિવાલય#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
