Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ મામલદાર ,CRC ને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરાયા ..

સરહદી બનાસકાંઠા જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા ,મતદાર યાદી મતદાર સુધારણા યાદી 2022 કાર્યકર્મ અંતર્ગત  વિવિધ તાલુકા માં  શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી . 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ ના રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે એક મીટીંગ યોજાઈ હતી જેમાં વાવ મદદનીશ મતદાર નોધણી અધિકારી અને વાવ મામલદાર કે.એચ.વાઘેલા ને બનાસકાંઠા જીલ્લા કક્ષા નો મતદાર સુધારણા યાદી કાર્યક્રમશ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા તથા બેસ્ટ સેકટ ઓફિસર તરીકે ઢીમા CRC જામાજી રાઠોડ ને જીલ્લા કક્ષા એ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: