Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું

ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું અધિકારી ઓ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો છે જાણવા મળતી માહિતી અનુસાર કરોડો રૂપિયા ના ખર્ચે બનતો આ ભારતમાલા રોડ નું કામ ગામડે ગામડે વિવાદો ઉભા કરી રહ્યું છે તો વળી ભારતમાલા રોડ બનતા હોવાથી સરકારે ખેડૂતો પાસે જમીન ખરીદી છે સંપાદન કરેલ જમીન કબ્જો લઈ કામગીરી કરવાની હોય છે ખેડૂત ને જગ્યા ખાલી કરવાનું કહેતા એક બીજા વચ્ચે સંઘર્ષ થયો હોવાનું જાણવા મળ્યું હતું ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બોલા બોલી થતા તીખી ઝડપ પર કરવામાં આવી હતી તો  આ સમગ્ર ઘટના ને લઇ બંને પક્ષ ખેડૂત અને અધિકારીઓ સામ સામે ફરિયાદ કરવા વાવ પોલીસ મથકે પહોંચ્યા હતા

આ સમગ્ર મામલે ખેડૂત શું કહે છે ?

અમારા પ્રતીનીધી એ ખેડૂત સાથે વાતચિત કરી હતી અને જણાવ્યું હતું કે હું કામ કરતા હોઈ,મારો દીકરો ફોન કરતો હોઈ આ મામલે ભારત માલા પ્રોજેક્ટ ના લોકો એ કેમ વિડીઓ ઉતારે છે તેમ કહી માર માર્યો હતો ત્યારબાદ હું છોડવા જતા લાકડી અને ટોમી વડે માર મારતા હું પોલીસ મથકે પહોચ્યું છુ

અધિકારી શું કહે છે ?

ત્યારબાદ અધિકારી સાથે વાતચીત કરતા સુરેશ કુમાર અગ્નિહોત્રી દ્વારા જણાવામાં આવ્યું કે અમારું કામ મોરીખા ગામ ની સાઈડ પર કામ ચાલુ હતું તે બાદ રૂપશી ભાઈ પટેલ નામ ના ખેડૂત અને તેમના છોકરા દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે તેઓ લોકો એ મારા પર કુલહાડી લઈને મારા પર હુમલો કર્યો છે જેથી પોલીસ મથકે કાર્યવાહી કરવામાં આવશે

 આમ ખેડૂતો અને ભારત માલા માં કામ કરતા અધિકારીઓ પોલીસ મથકે આવી પહોચ્યા હતા પરંતુ આ મુદ્દે પોલીસ ફરિયાદ ના નોધાતા મુદ્દો ચર્ચા માં રહ્યો છે જો આ મુદ્દે ફરિયાદ થશે તો ક્યારે થશે એ તો જોવાનું રહ્યું

Tags: #BANASKANTHA#bharat mala project#BHARATMALAPROJECT#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#gujrat#indian roads#Once again the ghost in Bharatmala#up election 2022#VAV THARAD ROAD#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ ના માલસણ માં ભારત માળા પ્રોજેક્ટ બખેડો#સહકાર આપનો સાથ અમારો
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: