Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ પ્રસંગે વાવ ની જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજવંદનકાર્યક્રમ યોજાયો .

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ગુલશને મુસ્તફા એજ્યુકેશન ટ્રસ્ટ ના બાળકો દ્વારા વાવ ની જુમ્મા મસ્જિદ ખાતે ભારત માતાકી જય બોલાવી ધ્વજવંદન કરવામાં આવ્યો હતો જેમાં વાવ ગુલશને મુસ્તફા એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ એ આજના  આ પ્રસંગે હાજી ગુલામનબી એ ભારત દેશ ને આઝાદી અપાવનાર વીર શહીદોની કુરબાની ને  યાદ કરીને એમને યાદ કર્યા હતા આ પ્રસંગે પધારેલ સ્થાનીક મેમણ સમાજ ના પ્રમુખ હાજી અ.કાદરભાઈ વાવ પરગણા મેમણ સમાજ ના પ્રમુખ હાજી યાસીનભાઈ પીપરાણી હાજી ઈસ્માઈલભાઈ ઘાંચી તથા વાવ જુમ્મા મસ્જિદ ના મૌલાના ઈકબાલ સાબ મૌલાના સેફુદ્દીનસાબ હાફીઝ અ.વાહીદ સાબ તથા સમગ્ર વાવ મુસ્લિમ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને તીરંગા ને સલામી આપી હતી આ તમામ કાર્યકમ નું સંચાલન મૌલાના ઈકબાલ સાબ દ્વારા કરવામાં આવ્યું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: