Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઇગામ તાલુકાનો સાંસ્ક્રુતિક અને દેશ ભક્તિ ના ગીતો તેમજ રાજ્યકક્ષા ના કાર્યક્રમ શ્રી કે પી ત્રિવેદી હાઈસ્કૂલ સભાખંડતા.14/8/21 શનિવાર સાંજે યોજવામાં આવ્યો હતો

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

.સરહદી બનાસકાંઠા જીલ્લા ના સુઈગામ ખાતે સાંસ્ક્રુતિક અને દેશ ભક્તિ ના ગીતો તેમજ રાજ્યકક્ષા ના કાર્યક્રમ શ્રી કે પી ત્રિવેદી હાઈસ્કૂલ સભાખંડ  સુઇગામ ખાતે તા.14/8/21 શનિવાર સાંજે  યોજવામાં આવ્યો હતોઆ  સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી શ્રી  નવલદાન  ગઢવી ના માર્ગદર્શન હેઠળ  સુઇગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું. હતું  મામલતદાર  પ્રવીણદાન ગઢવી  સુઇગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.ઍ.ભાટીયાતાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પથુભાઈ માળી  પાચાભાઇ ચાવડા બી  આર સી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પિરાભાઇ ગામોટ પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ  ઉમેદદાનજી ગઢવી શ્રી બીપીનભાઈ ત્રિવેદી નિવૃત નાયબ નિયામક શિક્ષણ વિભાગ ગાંધીનગર સંરપચ વિસાભાઇ રાજપુત   નરસિહભાઇ ભાટા રાજપુત  મહામંત્રી  તાલુકા જામાભાઇ પટેલ  આચાર્ય શ્રી ભરતભાઈ રાજપુત કે પી ત્રિવેદી સ્કૂલ શિક્ષકો ગ્રામજનો અધિકારીઓ  હાજર રહેલ હતા..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: