બનાસકાંઠાના સરહદીય ભાભરના ગોષણ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ભાભર પોલીસે ઉકેલ્યો બેની અટકાયત મંદિરમાં લગાવેલા સીસીટીવી માં દેખાયેલા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા બનાસકાંઠા જિલ્લાના ભાભર ગોશણ ગામમાં આવેલા ગોગા મહારાજ ના મંદિર માં થયેલ ચોરીના ભેદ ને ભાભર પોલીસે ઉકેલ્યો છે જેમાં ભાભર પોલીસ એ મંદિરમાં લગાવેલા સીસીટીવીના આધારે તપાસ કરતાં બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે ભાભરના ગોષણ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ભાભર પોલીસે ઉકેલ્યો છે જેમાં મંદિરમાં થી ચોરી થયેલ ચાંદીના છતર સહીત મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમો ને ઝડપી પાડ્યા છે જેમાં 26 ઓગસ્ટ ના રાત્રીના ભાભરના ગોષણગામની ચોકડી પાસે આવેલા ગોગામહારાજના મંદિરમાં કોઈ અજાણ્યા ચોરે મંદિરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં ગોગામહારાજને ચડાવેલ ચાંદીના નાના મોટા છતર આશરે એક કિલો જેટલો માતાની ચોરી કરી લઈ જઈ ગુના બાબતે મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદ આધારે ભાભર પોલીસ તપાસ કરતા મંદિરમાં લગાવેલા cctv કેમેરા ચેક કરતા કેમેરામાં બે અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં લગાવેલા cctv ના વાયર કાપી નાખી Cctv કેમેરામાં દેખાતા બે અજાણી વ્યક્તિ ને પકડી પાડી કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી હતી
ગોષણ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ભાભર પોલીસે ઉકેલ્યો, ૨ લોકો ની અટકાયત
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
