એક તરફ ચુંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોત પોતાની રીતે શક્તિ પ્રદર્શની તયારી કરી રહ્યું છે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પોતાનું માન સન્માન ખોય બેઠેલું કોંગ્રેસ જે વિધાનસભા ને ધ્યાનમાં રાખી ગુજરાતની જનતાને વાયદા વચનો કરવાનું શરુ કરી ધીધુ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ પોતાના તરફથી મોટી જાહેરાતો કરી રહી છે. જન્મ આરોગ્ય સંકલ્પ પત્રની અંદર કોંગ્રેસ દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતની અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરિકોને સરકારી દવાખાનાઓમાં સારવાર વિનામૂલ્ય મળે ,રૂપિયા 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્રમાં ગુજરાતમાં માતા બાળકો અને તમામ નાગરિકોને સરકારી દવાખાનાઓમાં સારવાર વિનામૂલ્ય મળે ,રૂપિયા 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે. ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હોય તો તે પણ સરકારમાં આવ્યા બાદ કરશે. વસ્તી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શાળાઓ શરૂ કરવામાં આવશે એ પ્રકારનો ઉલ્લેખ સંકલ્પોમાં કરાયો છે.
કોંગ્રેસનું વચન : સરકારી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર ચૂકવશે
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
