બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના પશુઓમા લંપી વાયરસની અસર કુલ 25177 પશુ વાઈરસની લપેટમાં લંપી થી 22 પશુના મોત 905 પશુઓ લંપીની ઝપેટ માં આવ્યા બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા 905 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 807 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 14 તાલુકામા 807 ગામમાં 25177 પશુઓ ને અસર કુલ 523 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 905 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 807 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 25177 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 523 પશુઓના મોત નિપજ્યા છે.
બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના પશુઓમા લંપી વાયરસની અસર કુલ 25177 પશુ વાઈરસની લપેટમાં
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
