Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

જગાણા માં ૫૬૫ વર્ષ જૂનું શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ

જગાણા ના શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રાચીન એવું ૫૬૫ વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ ના મંદિરે પૂજા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિલકંઠ મહાદેવ સંવત ૧૪૫૭ માં આ મંદિરની જગાણા ખાતે કુવા સાથે જ સ્થાપના એ સમયે કરવામાં આવી હતી આ મંદિર ગામ કૂવા પાસે આવેલું છે ગામ લોકો દ્વારા નિલકંઠ મહાદેવ નું સ્થાપન પણ કરાયું હતું આથી તો ગામનું પ્રાચીન મંદિર પણ એજ ગણાય છે. શિવલિંગ લગભગ ભગ્નાવશેષ જેવી સ્થિતિ માં છે અને અન્ય મંદિરની જેમ તે પણ જીર્ણોધ્ધાર કરવા યોગ્ય છે. પુજા-અભિષેક મહેન્દ્ર ભાઈ ત્રિવેદી, કનુભાઈ દવે, નવિનભાઈ,જેવા પંડિતો દ્વારા આ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઘેમર ભાઈ ભોળિયા, કેશર ભાઈ જુઆ, પ્રહલાદ ભાઈ પરમાર, ગણેશ ભાઈ ચૌધરી, રતીભાઈ લોહ, હરેશ ચૌધરી, મુકેશભાઈ ઠાકોર,કમલેશ ગૌસ્વામી જેવા ગ્રામજનો અને વિશાળ સંખ્યામાં શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી દર્શનાર્થીઓએ નિલકંઠ મહાદેવ મંદિરના દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો.પુજા વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: