Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ઢીમા બિરાજમાન ધરણીધર ભગવાન ને પણ દેશભક્તિના તિરંગાથી સજાવટ કરાયા

ભારત દેશમાં માત્ર બનાસકાંઠા ના ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાન  ને ૭૬માં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાના વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ મૂર્તિ  દેશભક્તિના રંગોથી સજાવટ સાથે ધારણ કરવામાં આવી છે દેશભક્તિના તિરંગા સાથે શણગાર કરવામાં આવતા ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ ધરણીધર ભગવાન (શામળા ) ના દર્શન કરવા સાથે સેલ્ફી લેવાનું ચૂકતા નથી અને ઢીમા માં પણ ભક્તોમાં દેશભક્તિના રંગે રંગાયા હોય તેવો અનુભવ ભક્તો કરી રહ્યા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: