Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા તાલુકાના માલગઢ ગામના મહિલા સરપંચ સામે આજે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ

ડીસા તાલુકાના માલગઢ ગામના સરપંચ સામે આજે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી. માલગઢ ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા ચૂંટાયેલા સભ્યોને કોઈપણ જાતના વિશ્વાસમાં લીધા વગર તેમના પતિ અને કોન્ટ્રાક્ટર સાથે મળી હલકી ગુણવત્તા વાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હતા તેમજ મહિલા સરપંચના પતિ ચૂંટાયેલા સભ્યો સાથે અભદ્ર વર્તન કરતાં કંટાળેલા ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ અંગે માલગઢ ગામના ડેપ્યુટી સરપંચ કાજલબેન સુદેશા અને સભ્ય સુરેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે ગામમા કોઈ કામ થાય તો સરપંચ પતી અમને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચારે છે હમણાં જ 33 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી જેમાં અડધું કામ થયું નથી અને તમામ ગ્રાન્ટ ઉપડી ગઈ છે જેથી આજે અમે 10 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત આપવા માટે આવ્યા છીએ.જે બાદ તમામ સભ્યોએ ગામના સરપંચ વિરોધ દર્શાવ્યો હતો.અને તાત્કાલિક આવા સરપંચને પદ પરથી હટાવી અન્ય સરપંચની નિમણૂક થાય તેવી માંગ કરી હતી.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: