Elon Muskનો દાવો, આ વર્ષના અંત સુધીમાં માનવ મસ્તિષ્કમાં લગાવી શકાશે કોમ્યુટર ચિપ

ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓના માલિકElon Musk એ કહ્યું છે કે તેમની કંપની Nueralink આ વર્ષના અંત સુધીમાં માનવ પરીક્ષણો શરૂ કરશે. એટલે કે, ટૂંક સમયમાં એલોન મસ્કની કંપની એક એવી કોમ્યુટર ચિપ બનાવશે જે માનવીના મગજમાં ફિટકરી દેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે આ ચિપ ને કોમ્યુટર સાથે જોડી દેવામાં આવશે. આ ચીપની જાણકારી એલન મસ્કેએકયુઝરના ફિટના રિસ્પોન્સમાં આપી હતી. એક યુઝરે કહ્યું હતું કે પોતે એક અકસ્માત બાદ વર્ષોથી પેરેલાઈઝડ છે અને કોઈપણક્લિનિકલ પરીક્ષણ માટે પોતાની તૈયારી દર્શાવી હતી. આના જવાબમાં એલન મસ્કે કહ્યું કે ન્યુરાલિક ઘણી મહેનતથી કામ કરી રહ્યું છે. અરજોબધુજબરાબર જશે તો આ વર્ષના અંતમાં જઅમેHuman Trial (માનવ પરીક્ષણ) શરૂ કરીશું. એલેન મસ્કની આ પ્રોજેક્ટ સાલ 20126 માં લોન્ચ થયો હતો અને માસ્કે 2019 માં પણ આ બાબતમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે 2020 ના અંત સુધીમાં માનવો ઉપર પરીક્ષણ શરૂ કરી દેશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version