યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ
આજ રોજ તાલુકા પંચાયત, વાવ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામ દ્વારા કોવિડ વેક્સિન નું આયોજન કરવામાં આવ્યું જેમાં શિક્ષકો, તલાટી અને તાલુકા પંચાયત ના કર્મચારી ગ્રામ પંચાયત ના કર્મચારી સ્ટાફ ને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ સફળતા પૂર્વક આપવા મા આવ્યો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામ ના મેડિકલ ઓફિસર શ્રી ઇસ્વરસિંહ ચૌહાણ સુપરવાઈઝર બી કે પટેલ તથા ગૌતમ રાજગોર ,કે.ટી. ઉપાધ્યાય , એ. ડી. પરમાર , . કે . એન ચૌધરી , એન.વી પટેલ . એસ જે ચૌધરી . વી ટી અગ્રવાત અરૂણાબેન પંડ્યા . જે. ડી. ચૌહાણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામ નો સ્ટાફ હાજર રહેલ હતા જેમાં TDO સાહેબ શ્રી બી.જી.રાજપૂત નાયબ TDO શ્રી બી.સી.ત્રિવેદી તથા મનજીભાઈ ચૌહાણ તથા વાવ તાલુકા પંચાયત ના તમામ સ્ટાફ ના સાથ સહકાર થી આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા માં આવ્યો