રિપોર્ટર : મહાવીર શાહ (ડીસા)
ડીસા તાલુકાના થેરવાડા ગામે નવાવાસ દલિત વાસમાં એક શંકર ગાય ખાડામાં પડી જતા ત્રણ દિવસ ગાય ખાડામાં પડી હતી ત્યારે અચાનક દલિત વાસના રેહતા હરચદભાઈ કેશાભાઈ દલિત તેમને ટેટોડા ગૌશાળા મા સંપર્કકરો પરતુ તેમ ને નાપાડી હતી પછી દલિવાસ દશરથ ભાઈ ડામરના ભાઈ ને થેરવાડા ગામ યુવા પત્રકાર મહાવીર બી શાહ નો સંપર્કરો તારે ઘટના સ્થળે આવી ને તાત્કાલિક ધોરણે જાવલ ના નિવાસ એમ પુના આશિષ ભાઈ કાકરીયાને ફોન દ્વારા સંપર્ક કરીને ડીસા રાજપુર પાંજરાપોળ થી એમ્બ્યુલન્સ આવી ને ખાડામાંથી ગાયને બહાર કાઢીને ડીસા રાજપુર પાજપોળ માશંકર ગાય ને સારવાર માટે મોકલી હતી થેરવાડા ગામ ના દલિત વાસ ના લોકો આશિષ ભાઈ કાકરીયા તેમજ મહાવીર બી શાહ નો આભાર માનો હતો