Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

Category: Home

NEWS &MEDIA WEBSITE

Home • Aug 8, 2022

ગોલપ ગામમાં ખેતરમાં જવાના રસ્તા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

સુઇગામ તાલુકાના ગોલપ ગામના વિક્રમભાઈ દુદાભાઈ રાજપૂત પોતાના ખેતરમાં ભેંસો ચારતા હતા,દરમ્યાન તેમના કૌટુંબિક...
Home • Aug 8, 2022

વાવનાં સણવાલ ગામે વીજળીનાં ધાંધિયા રહેતા ખેડૂતો અનેક રજૂઆતો કરી છતાં તંત્ર નિદ્રાધીન

સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં દર વર્ષે ચોમાસામાં વિજળીનાં ધાંધિયા શરૂ થઈ...
Home • Aug 6, 2022

ગુજરાત માહિતી ખાતાનો નવો ભગો રાજીનામુ મંજૂર કર્યું છતાં અધિકારીને હાઇકોર્ટની નોટિસ મોકલી

તાજેતરમાં થયેલી ભરતીમાં ભાંગરા વાટી રાજ્ય સરકારનું નાક કપાવનારા માહિતી ખાતાએ ફરી વખત ભગો...
Home • Aug 6, 2022

અમીરગઢ – ઇકબાલગઢ નજીક આવેલ હોટલ પાસેથી 2 પિસ્તોલ સાથે 1 શખ્સને પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ : 2 શખ્સો ફરાર

બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટની પિસ્તોલનું વેચાણ થતું ઝડપી પાડયું છે. એસ.ઓ.જી. પોલીસને અમીરગઢ-ઇકબાલગઢ...
Home • Aug 5, 2022

ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ ને લઈને જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં તેમજ આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના...
Home • Aug 5, 2022

દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશીપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા

દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશીપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા.. પાલનપુરમાં 300 વિદ્યાર્થીઓએ કલેકટર...
Home • Aug 4, 2022

થરાદ સાંચોર હાઇવે અર્બૃદા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ચોરી CCTV માં કેદ ,પોલીસ ચક્રો ગતિમાન કર્યા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ...
Home • Aug 2, 2022

મહારાણી 2 ટ્રેલરઃ ‘મહારાણી 2’નું દમદાર ટ્રેલર રિલીઝ, હુમા કુરેશીએ થોડા ડાયલોગમાં જનમેદની લૂંટી લીધી

હુમા કુરેશીએ બોલિવૂડની જોરદાર ઈનિંગ બાદ પોતાના શાનદાર અભિનયથી OTTને પણ દંગ કરી દીધું...
Home • Aug 2, 2022

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ...
Home • Aug 2, 2022

જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની ખાલી ખમ દાંતીવાડામાં 9.38 ત્યારે મુક્તેશ્વર ડેમમાં 3 ટકા પાણી

બનાસકાંઠાની જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની ખાલી ખમ દાંતીવાડામાં 9.38 ત્યારે મુક્તેશ્વર...
Home • Aug 2, 2022

બનાસકાંઠામાં એલસીબી પોલીસે અલ્ટો ગાડી માંથી ઝડપ્યો દારૂનો જથ્થો આરોપી ફરાર થતા શોધખોળ હાથ કરી

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરફેરમાં વપરાતી અલ્ટો ગાડીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ...
Home • Aug 2, 2022

ડીસા માં બાળકોમાં થતાં ડિપ્થેપરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડીપથેરિયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો જેમાં વર્ષ-૨૦૧૯ માં...
Home • Jul 31, 2022

ડીસા ટેકરા વિસ્તારમાં જર્જરીત થયેલ મકાનને એક વિધવા અને અપંગ બેન‌ને નવું મકાન નવું બનાવી હિન્દુ યુવા સંગઠન દ્વારા માનવંતા મહેકાવી

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સરકાર શ્રી ની અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં જરૂરિયાત મંદ...
Home • Jul 31, 2022

કામની વાત/ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું બન્યું એકદમ સરળ, RTOના ધક્કા ખાવાની જરૂર નથી, અહીંથી નિકળી જશે

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવાના નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે....
Home • Jul 31, 2022

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો ભારત માલા રોડ ખેડૂતો માટે ચોમાસામાં અભિ શ્રાપ રૂપ બન્યો

કેન્દ્રશાસિત બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ શહીત વિસ્તારમાંથી ભારતમાલા રોડ નું નિર્માણ થઈ રહ્યું છે...
Home • Jul 31, 2022

ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ હત્યા ના આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાઢતી ડીસા રૂરલ પોલીસ

ગઇ તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ આ કામે મરણજનાર પોપટભાઇ હરચંદજી વાઘેલા (ઠાકોર) રહે.રાણપુર વચલાવાસ તા.ડીસા...
Home • Jul 31, 2022

કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત” અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાથી મેલેરિયા રોગનું નિર્મૂલન કરવા માટે વર્ષ ૨૦૧૭ થી “મેલેરિયા...
Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: