“અંબાજી યાત્રાધામમાં જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫.૩૧ લાખના સોનાના કુંડળ અર્પણ”

શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ.…

ભાભર હરીધામ ગૌશાળા સંચાલકો નું સંમેલન યોજાયું ,હજારો ગૌ ભક્તો જોડાયા,સરકાર ને ૭ દીવસ નું અલ્ટીમેટમ અપાયું

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 – 23 ના  બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. પાંચસો કરોડ…

ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ

ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ…

અંબાજી ભાદરવી મહાકુંભ ના સૌથી મોટા સેવા કેમ્પ નો પ્રારંભ

અંબાજી ભાદરવી મહાકુંભના સૌથી મોટા સેવા કેમ્પનો પ્રારંભ જય જલીયણ ફાઉન્ડેશન દ્વારા 15 વર્ષથી યોજાતો સૌથી…

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્ત દ્વારા ૧ કિ.લો. સોનાનું દાન કરાયું

યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્ત દ્વારા ૧ કિ.લો. સોનાનું દાન કરાયું પાલનપુરના માઈભક્ત દ્વારા રૂ.52,50,000 ના સોનાનું…

બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું

બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર…

આગામી સમયમાં રાજ્યભરના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સરકાર સામે સીધી લડાઈનું રણસિંગુ ફૂંકશે, ડીસા ની ટેટોડા ગૌશાળા ખાતે બેઠક

ગુજરાત સરકારે આ વર્ષે બજેટ વખતે રાજ્યભરની ગૌશાળા અને પાંજરાપોળના નિભાવ માટે રૂપિયા 500 કરોડની સહાય…

ડીસા લવ જેહાદ ના વિરોધ માં 15 હજાર થી વધુ લોકો ની મહારેલી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે રેલી ના રૂટ માં ફેરફાર કર્યો

ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર…

ધાનેરા શિવ શક્તિ વિશ્વકર્મા સોસાયટી માં કેવડાત્રીજ વ્રત નીપૂજા કરાઈ

ભાદરવાસુંદ ત્રીજ હરિતારિકા વ્રત ની ઉજવણી થાય છે તેને કેવડાત્રીજ ના નામે ઓળખાણ છેધાનેરા શિવ શક્તિ…

ડીસા તાલુકાના થેરવાડા ગામે લંપી ગ્રસ્ત ગાયોને બચાવવા યુવાનોએ અભિયાન શરૂ કર્યું

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લંપી ગ્રસ્ત ગાયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો…

ગાયો ના મોત તેમજ સારવાર અને આંકડા છુપાવતી સરકાર સામે ભારતીય કિશાન સંધ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું

બનાસકાંઠા ના અંતરિયાળ તાલુકા ઓ માં અને ગામો માં લંપી ગ્રસ્ત ગૌ વંશની અત્યારે સ્થાનિક લેવલે…

પાટણ માં જૈનધર્મમાં પર્યુષણ પર્વનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ સમજાવતાં જીજ્ઞાબેન શેઠ

પાટણ માં જૈનધર્મમાં પર્યુષણ પર્વનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ સમજાવતાં જીજ્ઞાબેન શેઠ પાટણ જીલ્લામાં પર્યુષણના આઠ દિવસમાંથી…

પાટણ જિલ્લામાંથી 66 સંઘો અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે નોંધાયા

પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહામેળો…

ગણેશ ચતુર્થી 2022: બાપ્પાના દરેક સ્વરૂપનો અલગ-અલગ અર્થ છે, તમારી ઈચ્છા અનુસાર ગણપતિની મૂર્તિ પસંદ કરો

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ભગવાન ગણેશનો વાસ હોય છે, ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ…

ઘરમાં કરો આ 5 નાના ફેરફાર, આંખના પલકારામાં જ મળશે ખુશી અને પૈસા બમણા!

સ્વચ્છતાઃ ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખો કારણ કે ઘરમાં કરોળિયાના જાળા, ધૂળ અને ગંદકીને કારણે અનેક વાસ્તુ…

દેશ ની સરહદ ના રખોપા કરતા લુણેશ્ચર મહાદેવ અને મહા શક્તિ સંગથ માતા ના દશૅન નો જીવન નો અનેરો લ્હાવો

દેશ ની રણ ગાંઘી એ સરહદી બોર્ડર ઉપર બીરાજમાંન લુણેશ્ચર મહાદેવ અને ટાપાસર આતે બિરાજમાંન સગથ…

ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ મહાકાલેશ્વર મંદિરે હવન યોજાયો

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થા નું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના…

વાવ માં ગાય માતા પ્રતે યુવાનો ની અનોખી સેવા દ્રશ્યો જોવા મળ્યા

બનાસકાંઠા જીલ્લામાં  લંપી નામના રોગ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે ૧૫ થી પણ…

જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા ડીસા ના જૈન અગ્રણી દ્વારા ચીફ ઓફિસર ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

આવતીકાલ થી જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા હોવાથી ડીસા માં કતલખાના અને ઈંડા ની લારી…

જગાણા માં ૫૬૫ વર્ષ જૂનું શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ

જગાણા ના શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રાચીન એવું…

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસને અટકાવવા હવનની યોજાયો

ડીસા તાલુકામાં વધી રહેલા લંપી વાયરસના શહેરમાં અત્યાર સુધી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે સતત…

ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે દર વર્ષે ઉજવાતા હિંદુ ધર્મના અનેક તહેવારોમાં લોકો…

ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની થઈ ઉજવણી કરાઈ

હિન્દુ ધર્મમાં તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે આઠમના દિવસે જન્માષ્ટમી…

જન્માષ્ટમીની તિથિને લઈને મૂંઝવણમાં ન રહો, આ દિવસે ઉજવાશે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ

રક્ષાબંધનની તારીખોને લઈને મતભેદો હજી પૂરા નથી થયા કે ફરી એકવાર કૃષ્ણ જન્માષ્ટમીને લઈને અલગ-અલગ પંચાંગની…

ભગવાન કૃષ્ણને પ્રિય છે આ 4 રાશિઓ, જુઓ તમારી રાશિ તો નથી સામેલ

જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિનો પોતાનો શાસક ગ્રહ હોય છે. વ્યક્તિની…

ડીસા ઉત્તર પોલીસ મથકે આજે નાગપંચમી નિમિતે પોલીસ જવાનો દ્વારા હવન યોજાયો

હિન્દૂ ધર્મમાં ભક્તિ શક્તિનું એક અનેરું મહત્વ રહેલું છે.ત્યારે આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાચમ…

ઢીમા બિરાજમાન ધરણીધર ભગવાન ને પણ દેશભક્તિના તિરંગાથી સજાવટ કરાયા

ભારત દેશમાં માત્ર બનાસકાંઠા ના ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાન  ને ૭૬માં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાના…

વાવ તાલુકા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ભવ્ય લોકમેળો યોજાયો

વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં શ્રી ધરણીધરજી ધામ ખાતે શ્રાવણ સુદ 11થી પૂનમ સુધી ભવ્ય લોકમેળો…

વાવ ના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધન ની ઉજવણી ભારત પાક બોર્ડર પર કરી

બનાસકાંઠા સહીત ગુજરાત ના અનેક જીલ્લા તેમજ તાલુકા માં ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર અને પ્રેમાળ…

ધાનેરા માં મહોરમ નિમિત્તે તાજીયાનુ ઝુલુશ નીકળ્યું

બનાસકાંઠા તાલુકા ના ધાનેરા ખાતે 22 માર્ચ 2020 શરૂ થયેલી કોરોનાની ગંભીર બીમારીના કારણે તાજીયા ઝુલુસ…

ગૌસેવા અર્થે ટેટોડા ગૌશાળાને જલારામ મંદિર ડીસાના માધ્યમથી અર્પણ કરાઈ રૂ.12 લાખની માતબર રકમ

અમદાવાદ બાકરોલ પાંજરાપોળ ખાતે બિમાર ગાયો તેમજ વાછરડાંની હાલત અતિ દયનીય હોઈ ડીસા જલારામ મંદિર દ્રારા…

અંબાજીના મંદિરને નડી મોંઘવારી ‘મોહનથાળ’ પ્રસાદ માં ભાવ વધારો કરાયો

મંદિરને નડી મોંઘવારી અંબાજીના 'મોહનથાળ' પ્રસાદમાં ભાવ વધારો કરાયો.. ઘી- ચણાદાળના ભાવ વધતા નિર્ણય લેવાયો.. બનાસકાંઠા…

ગરબાની ટિકિટના ભાવ પર GST લાદવોએ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે: ગોપાલ ઈટાલિયા

આગામી સમયમાં આવનાર નવરાત્રિને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.…

ધાનેરા માં દશામાં યુવક મંડળ દ્વારા દશામાં ની 108 દીવાની મહા આરતી કરવામાં આવી

ડીસા થી ધનકવાડા જતો હિંગળાજ માતા નો પગપાળા સંઘ

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો…

પાડણ ખાતે શ્રાવણના પહેલા સોમવારે મુળેશ્વર મહાદેવ ધામે માનવમહેરામણ ઉમટ્યો

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પાડણ ખાતે આવેલ ઐતિહાસિક મુળેશ્વર મહાદેવ‌ના મંદિરે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે…

સાઉદી અરેબિયાના 8000 વર્ષ જૂના શહેરમાં મળ્યું પ્રાચીન મંદિર, 2,807 કબરો પણ બહાર આવી

સાઉદી અરેબિયામાં આઠ હજાર વર્ષ જૂની પુરાતત્વીય જગ્યા મળી આવી છે. નવી ટેકનોલોજી દ્વારા આ શહેરનો…

ડીસા શ્રાવણ માસ માં નોન વેજ ની દુકાનો બંધ રાખવા આવેદનપત્ર અપાયું

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ…

વાવ તાલુકા ના ગૌ ધન ને બચાવવા યુવાનો ની મુહિમ

સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ પંથકમાં લમ્પી વાયરસે પગપેસરો કરતાં અનેક પશુઓ રોગનો ભોગ બન્યા છે ત્યારે…

શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

શ્રાવણ માસનો મહિનો પાસે આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે તમામ કતલખાના…

ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા માટે કલેક્ટર દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરાઇ

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર…

”મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના” વાક્યને સાર્થક કરી બતાવ્યું

નવસારી જિલ્લાના ખેરગામે કથાકાર પ્રફુલભાઈ શુકલના નિવાસ સ્થાને રવિવારે રાષ્ટ્રીય એકતા સંમેલન યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય…

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની કેન્દ્ર સરકારની મંજુરી

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માટે ખુબ ખુશી અને આનંદના સમાચાર છે કે, ઘણા લાંબા સમયથી અંબાજીને…

ધાનેરા જયા પાર્વતી વ્રત ની ઉજવણી

હિન્દૂ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે.ખાસ કરીને દર વર્ષે હિન્દૂ ધર્મમાં…

આનંદ પ્રકાશ યુવક મંડળ વાવ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ ની ઉજવણી કરાઈ 

આજે ૧૩ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા નું વિશેષ મહત્વ છે આ…

ધાનેરાના પગપાળા સંઘ યાત્રાધામ સુંધાજી ખાતે પહોંચ્યો ,વાજતે ગાજતે માતાજીને ધજા ચડાવી પૂજા અર્ચના કરી

દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ધાનેરાથી 150 કરતા વધુ ભક્તોનો સંઘ ચાલતા યાત્રાધામ સુંધાજી ખાતે…

ડીસા તાલુકાના આસેડા ગામે જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરાઈ

હિન્દૂ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે.ખાસ કરીને દર વર્ષે હિન્દૂ ધર્મમાં…

થરાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળનો ત્રિશૂળ દીક્ષા મહોત્સવ ઉજવાયો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બનાસકાંઠા ના જીલ્લા ના થરાદ ના ફ્રુટ માર્કેટ ધાનેરા…

ડીસાના માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કરશે

ડીસામાં 44 વર્ષ થી નિકળતો પગપાળા સંઘ પૂનમે બહુચરાજી પહોંચશે ડીસા સ્થિત શ્રી બહુચર કૃપા સંઘ…

રાજસ્થાનથી નીકળેલી ગૌ મંગલ યાત્રા ડીસા આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરાયું

ગૌધામ પથમેડા ના શ્રી દત્તશરણાનંદજી મહારાજ ચાતુર્માસ અમદાવાદમાં ગાળશે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ…