Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા / ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે ખાટલા બેઠક શરૂ કરી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ પર મજબૂત પકડ ધરાવે છે. વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ પોતાની મજબૂતાઈને વધુ મજબૂત કરવા માટે તેમણે સ્નેહ સંવાદ યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત 10 ગામડા વચ્ચે તેઓ ખાટલા બેઠક કરી યુવાનો થી લઈ વડીલોની સમસ્યાઓને સમજી રહ્યા છે. ગામે ગામ જઈ તેઓ પોતાના સંગઠનને વધુ મજબૂત કરી રહ્યા છે. તેમજ સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે આગામી સમયમાં કયા પ્રકારનું આયોજન થઇ શકે તેની ચર્ચા કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર ની આ સ્નેહ સંવાદ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો જોડાયા. અલ્પેશ ઠાકોર આ સમગ્ર મામલે જણાવ્યું કે અલ્પેશ ઠાકોર આજે પણ સમાજમાં તેઓ માટે એજ પ્રેમ છે. 2017 કરતાં 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓની વધુ મજબૂતાઈ જોવા મળશે. ત્યારે આજે ડીસાના સુખદેવ નગર વિસ્તારમાં પણ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠકનું આગોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી સમયમાં ચૂંટણીમાં ઠાકોર સમાજના લોકો ફરી એકવાર 2017 ની જેમ 2022 ની ચૂંટણી માં પોતાની તાકાત બતાવશે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Tags: ##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#2017 કરતાં 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓની વધુ મજબૂતાઈ જોવા#આગામી સમયમાં ચૂંટણીમાં ઠાકોર સમાજના લોકો ફરી એકવાર 2017 ની જેમ 2022 ની ચૂંટણી માં પોતાની તાકાત બતાવશે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી#ગુજરાત#તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી#બનાસકાંઠા / ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે ખાટલા બેઠક શરૂ કરી#લોકલ સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: