Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જીલ્લા પંચાયત નું સુકાન કોંગ્રેસ ના હાથ માં પ્રમુખ બિનહરીફ, ઉપપ્રમુખ 6 મતોથી વિજેતા

  • પ્રમુખ તરીકે વારકીબેન પારગી,ઉપપ્રમુખ ભુપતાજી મકવાણાની વરણી

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં પાલનપુર ખાતે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના મહિલા પ્રમુખને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જ્યારે કોંગેસના જ ઉપપ્રમુખ 6 મતોની બહુમતીથી વિજેતા બન્યા હતા. જિલ્લા પંચાયતની સત્તા કૉંગ્રેસે જાળવી રાખી હતી.

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખની ચૂંટણી જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલમાં યોજાઇ હતી. અનુસૂચિત જનજાતિના મહિલા બેઠક અનામત હોઈ કૉંગ્રેસ દ્વારા ગુરુવારે એક ફોર્મ રજૂ કરાયું હતું.પરિણામે શુક્રવારે કૉંગ્રેસના પ્રમુખ વારકીબેન ચકાભાઇ પારગીને બિનહરીફ જાહેેેર કર્યા હતા. જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાંં કોંગ્રેસના ઉમેદવાર ભુપતાજી નાગજીજી મકવાણાને કૉંગેસના 36 સભ્યોના મત મળ્યા હતા. જ્યારે સામા પક્ષે ભાજપના ઉમેદવાર રાજાભાઈ મોતીભાઈ પટેલને તેમના 30 સદસ્યોના મત મળ્યા હતા. આમ કૉંગેસના ઉપ પ્રમુખનો 6 મતોની બહુમતીથી વિજય થયો હતો. .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: