બનાસકાંઠા ના થરાદ ના મલુપુર ખાતે આવેલ રવિ ઇન્ફ્રાબીલ્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ માં CRAB રબ્બર આગ ની ધટના બની હતી .આ ધટના વેહેલી સવાર ના અંદાજીત ૪ વાગ્યા ની સમયે બની હતી જેમાં આગ લાગવાનું કારણ અક બંધ છે જેમાં કંપની ના સેફટી ઑફિસરે ફાયર ફાયટર ને જાણ કરાતા ફાયર ફાયટર ટીમ ધટના સ્થળે પહોચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જેમાં અંદાજીત 2.5 લાખ થી વધુ નો માલ બળી ને ખાખ થયો છે