Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

આપ ના નેતા ઇસુદાન ગઢવી લગ્ન પ્રસંગે પૌરાણિક રાસ રમતા નજરે પડ્યા

આમ તો દરેક નેતા અભિનેતા ક્યારેક પોતાના અલગ અંદાજના કારણે ચર્ચામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતા ઇસુદાન ગઢવી લગ્ન પ્રસંગમા હાજરી આપવા ખંભાળિયા તાલુકાના પીપરિયા ગામે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી જોવા મળ્યા હતા પરંપરાગત અંદાજમા,ખંભાળિયા તાલુકાના પિપરીયા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગ માં આપ નેતા ઈશુદાન ગઢવી પરંપરાગત ચારણી રાસ રમતા હોવાનો વિડ્યો સામે આવ્યો છે ખેડૂત પુત્ર હોવાની સાથે ચારણ સમાજ માથી આવતા ઇસુદાન ગઢવી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ચારણી રાસની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા ઈશુદાન ગઢવીનો પોતાના આગવી પોશાક માં જુનવાણી ઢબ મુજબ રાસ ની રમજટ બોલાવતો વિડિયોમાં ઇસુદાન પરંપરાગત વસ્ત્રો માં રાસ રમતા નજરે પડ્યા હતા આપ પાર્ટીમાં હમેશાં ગંભીર મુન્દ્રા માં જોવા મળતા ઈશુદાન ગઢવી લગ્ન પ્રસંગ માં હળવી પળો માણતા જોવા મળ્યા હતા રાત્રીના સમયે દાંડિયા રાસ પ્રસંગે ઇસુદાન ગઢવીએ પીપરિયા ગામે એમના નજીકના સગા સબંધીનાં ત્યાં તેઓએ હાજરી આપી હતી જ્યાં તેઓએ સફેદ કલરના વસ્ત્રોમાં  ચારણી રાસ રમતા નજરે પડ્યા હતા 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: