બનાસકાંઠા જીલ્લા માં બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે દેશ સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ગત ૧૯ એપ્રિલે લોકાર્પણ કરાયું હતું .દુધવાણી રેડિયો સ્ટેશન પ્રારંભે પ્રધાન મંત્રી મોદી એ બનાસકાંઠા ની જનતા ને સબોધન કર્યું હતું. દુધવાણી રેડિયો સ્ટેશન પ્રારંભ થતા પશુપાલકો માં ખુશી ની લહેર દોડી ગઈ પશુ પાલકો અને આમ જનતા ને આ રેડિયો સ્ટેશન થી ફાયદો થશે .રેડિયો સ્ટેશન નો વિડીયો બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરી એ સોશિયલ મીડિયા માં શેર કર્યો ..આ રેડિયો સ્ટેશન પશુ ઓ ની માહિતી તેમજ ખેતી માટે ની માહિતી મળી રેહશે .