વાવ સુઈગામ હાઇવે પર અકસ્માત ની ધટના સામે આવી જેમાં રાજસ્થાન તરફ ચિનાઈ માટી ભરી આવી રહેલ ટ્રેઈલર વાવ સૂઈગામ હાઇવે પર આવેલા નર્મદા કેનાલ ના પુલ ની પાસે અગમ્ય કારણોસર ટ્રક ચાલક કાબુ ગુમાવતા રોડની સાઈડમા પલ્ટી મારતા ધડાકા સાથે ટ્રેઈલર બે ભાગ થયા હતા જેમાં આગળના ભાગ ડ્રાઈવર નીચે આવી જતા ગંભીર રીતે ધાયલ થયો હતો જેને ૧૦૮ મારફતે વાવ રેફરલ ખાતે ખસેડવા આવ્યો હતો. જેકે સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતુ. જેમાં ૧૦૮ ના સ્ટાફે ને મરણ જનાર ચાલક પાસેથી પર્શ મળી આવતા પોલીસને સૌપાયુ હતુ મૃતક રાજસ્થાન ના સાંચોર તાલુકાના હરીવાવનો ચંદ્રપ્રકાશ બંશીલાલ જૈન(સાધુ) હોવાનું બહાર આવ્યું હતું.બનાવ અંગે મૃતકના પરિવારજનોને સંપર્ક કરતાં વાવ ખાતે દોડી આવ્યા હતા.
વાવ સુઈગામ અકસ્માત ની ધટના સામે આવી,ટ્રક ચાલક નું મોત
Tags:
#YHNI2022#આજ ના સમાચાર#ટ્રક ચાલક નું મોત#થરાદ વાવ ના સમાચાર#યે હૈ ન્યુઝ ઇન્ડિયા#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ#વાવ થરાદ ના સમાચાર#વાવ સુઈગામ અકસ્માત ની ધટના સામે આવી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
