તાજેતર માં ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને કિડા સંસ્થાન, નવી દિલ્હીના ઉપક્રમે તા.૦૫-૦૩-૨૦૨૨ થી તા.૦૮-૦૩ ૨૦૨૨ દરમિયાન મનીમાંજરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ચંદીગઢ ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત આ ટીમમાં ૧૪ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા ના વાવ તાલુકા ના વ્યાયમ શાળા માં નિશુલ્ક સેવા આપતા અને ભડવેલ સી.આર.સી માં નોકરી કરતાવિક્રમભાઈ પુંજીરામભાઈ કાતરેજા ને ૯૭ કિલો ની કેટેગરી માં કુસ્તી સ્પર્ધા માં ભાગ લીધો હતો અને ૧૪ ખેલાડી ઓ પૈકી વિક્રમભાઈ પુંજીરામભાઈ કાતરેજા એ દેશ લેવલે શાનદાર પ્રદર્શન કરી બોન્ઝ (કાસ્ય પદક) અને પ્રમાણપત્રો મેળવ્યુ હતું તેમજ ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું હતું તેમની આ જવલંત સિદ્ધિ ને સમગ્ર બનાસકાંઠા ના લોકો બિરદાવી રહ્યા છે અને તેમના મિત્રો તેમજ સરહદી વિસ્તાર ના લોકો સોશિયલ મીડિયા ના મારફતે ચો-ફેર થી અભિનંદન વર્ષા થઇ રહી છે
વાવ ની ધરા નું ગૌરવ ,દેશ લેવલે જળકયું
Tags:
#desh level jalakayu. ..#Vav ni dhara nu gaurav#આજ ના સમાચાર#દેશ લેવલે જળકયું .#લોકળ સમાચાર#વાવ તાલુકા ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ ની ધરા નું ગૌરવ
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
