સરહદી બનાસકાંઠા ના વાવ વિધાનસભા યુથ કોંગ્રેસ ચુંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ના યુવા કાર્યકર્તા ઓ દ્વારા વાવ વિધાન સભા ના પ્રમુખ ઉમેદવારો માં ફોર્મ ભર્યા હતા જેમાં કુલ ૧૫ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જેમાં ગામડે ગામડે જઈ યુથ કોંગ્રેસ માં યુવાનો દ્વારા સભ્યપદ ની નોધણી કરાવી હતી જેમાં આજ રોજ ૨૨-૧૧-૨૦૨૧ ના રોજ વાવ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે દિનેશભાઈ ડોડીયા (જલોયા) ૧૩૪૯ મતો થી ભવ્યવિજય તો બીજી બાજુ વાવ વિધાન સભા ના ઉપપ્રમુખ તરીકે વિક્રમ સેંગળ (વાવડી) બનતા યુથ કોંગ્રેસ ના કાર્યકર્તા તેમજ વાવ-સુઈગામ-ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો દ્વારા તેમજ વાવ વિધાન સભા ના કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ દ્વારા ચો-ફેર થી આવકાર મળી રહ્યો છે તેમજ વાવ -૭ વિધાન સભા ના યુથ ના કાર્યકર્તાઓ ખુશી નો માહોલ છવાયો ..
વાવ વિધાનસભા ના યુથ કોંગ્રેસ ના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા ..
Tags:
##VAV##બનાસકાંઠા#Launch of Atmanirbhar Gram Yatra in Banaskantha #suigam#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર
Related News Stories
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
