ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે આજે જીલ્લા પોલીસ વડા ની સુચનાં હેઠળ lcbપોલીસ પેટ્રોલીગ માં હતી તે દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર બાતમી ના આધારે દરમ્યાન બાતમી હકીકત આધારે એક ઇનોવા ગાડી વળાદર થી ભુરીયા બાજુ આવનાર છે જે આધારે ઇનોવા ગાડી GJ.18.X.0960 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-544/-કિ.રૂ.1,83,016/-તથા ઇનોવા ગાડી નીકિ.રૂ.3,00,000/-તથા મોબાઈલ-2 કી રૂ.10000/-એમ કુલ મુદામાલ કિ.રૂ.4,93,016/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં ઇનોવા ગાડી ચાલક (૧) દિનેશ કુમાર બાબુલાલ વિશનોઈ રહે. જેસલા તા. સાંચોર પકડાઇ જઇ તથા (૨) જગદીશભાઈ પ્રતાપારામ વિસનોઈ રહે. માલો કી ધાણી તા ચિતલવાના તથા માલ ભરાવનાર શ્રવણભાઈ ઉર્ફે પ્રકાશભાઇ કુજારામ તથા માલ મંગાવનાર ફિરીજભાઈ અને જયપાલસિંહ વાળાઓઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 4,93,016 વિદેશી દારૂ ઝડપ્યો ..
Tags:
##VAV##બનાસકાંઠા#4#Launch of Atmanirbhar Gram Yatra in Banaskantha #suigam#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
