
યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
તાજેતર માં બનાસકાંઠા માં નવા નિયુક્ત નીમાયેલા ડી.ડી.ઓ સ્વપ્નીલ ખરે સાહેબે વાવ તાલુકા પંચાયત માં ૧ વર્ષ થી ઇન્ચાર્જ હવાલે ચાલતી વિસ્તરણ અધિકારી બાંધકામ શાખા માં અ.મ.ઈ તરીકે ના એ .એમ .ચોરસિયા સાહેબ પાસેથી ભરત ચૌધરી ને ચાર્જ આપવામાં આવ્યો છે પરંતુ ૧ વર્ષ રહેલા ઇન્ચાર્જ એ.એમ .ચોરસિયા એ ચાર્જ છોડયો નથી અને થરાદ ભરતભાઈ ચૌધરી હાજર થયેલ નથી .આ બંને વિસ્તરણ અધિકારીઓ ડીડીઓ ના આજ્ઞા નું ઉલ્લધન કરી રહ્યા છે .ડી ડી ઓ આવા અધિકારીઓ સામે લાલ આંખ કરે ..