Live Wed, Nov 25, 2026
Rajkot • 31°C Sunny

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ચોથો વિજય, ચીનને 6-2થી હરાવ્યું

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ચોથો વિજય, ચીનને 6-2થી હરાવ્યું

દીપિકાની શાનદાર હેટ્રિકથી ભારતનો દબદબો; થાઇલેન્ડ, મલેશિયા અને દક્ષિણ કોરિયા બાદ ચીન સામે પણ જીત મેળવી

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવી છે. ભોપાલમાં રમાયેલી લીગ સ્ટેજની મેચમાં ભારતે ચીનને 6-2થી હરાવ્યું હતું. આ સાથે જ ટૂર્નામેન્ટમાં ભારતે સતત ચોથી જીત નોંધાવી છે.

ભારત તરફથી દીપિકાએ શાનદાર રમત બતાવીને હેટ્રિક ફટકારી હતી. આ ઉપરાંત લાલરેમ સિયામી, નેહા અને સાક્ષી રાણાએ એક-એક ગોલ કર્યો હતો. જ્યારે ચીન તરફથી હોંગ યંગ્યુન અને ચેન ટોંગે ગોલ કર્યા હતા.

આ પહેલાં પણ ભારતીય ટીમે થાઇલેન્ડ, મલેશિયા અને દક્ષિણ કોરિયાને હરાવીને જીત મેળવી હતી. હવે ચીન સામેની જીત સાથે ભારતે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.

દિવસની અન્ય મેચોમાં જાપાને મલેશિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે દક્ષિણ કોરિયાએ થાઇલેન્ડ સામે 1-0થી જીત મેળવી હતી.

ભારતીય મહિલા હોકી ટીમની સતત ચોથી જીતથી ટૂર્નામેન્ટમાં ભારતીય ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભારત સામે ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં 217 રન, 5 વિકેટ પડી! 352 રનની લીડ સામે ટીમ ઈન્ડિયાનો દબદબો Breaking
રમત-ગમત • Nov 23, 2026

ભારત સામે ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં 217 રન, 5 વિકેટ પડી! 352 રનની લીડ સામે ટીમ ઈન્ડિયાનો દબદબો

વેલિંગ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે...
અંડર-19 એશિયા કપમાં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી, UAEને 70 રને હરાવ્યું Breaking
રમત-ગમત • 📍 gujarat • Nov 11, 2026

અંડર-19 એશિયા કપમાં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી, UAEને 70 રને હરાવ્યું

આર્યવીર સેહવાગની 160 રનની શાનદાર ઇનિંગ; ગુરુવારે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ટક્કર અંડર-19 એશિયા કપમાં...
વરસાદે ધોઈ નાખી ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે, શ્રેણીમાં ભારતની 2-0ની સરસાઈ યથાવત્ Breaking
રમત-ગમત • 📍 GUJARAT • Nov 10, 2026

વરસાદે ધોઈ નાખી ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે, શ્રેણીમાં ભારતની 2-0ની સરસાઈ યથાવત્

હેમિલ્ટનમાં એક પણ બોલ રમાયો નહીં; છેલ્લી બે મેચમાં શ્રેયસ ઐયર સંભાળશે ટીમની કમાન,...
રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: