Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ દાસુન શનાકાની બેટિંગની મદદથી એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 મુકાબલામાં શ્રીલંકાએ (India Vs Sri Lanka)ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. આજ ની આ મેચ માં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.સુપર-4માં સતત બીજા વિજય સાથે શ્રીલંકાએ એશિયા કપની ફાઇનલમાં સ્થાન લગભગ પાકુ કરી લીધું છે. સતત બીજી તરફ પરાજય સાથે જ ટીમ ઇન્ડિયાના અભિયાનનો લગભગ અંત આવી ગયો છેતેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું લાગી રહ્યુ છે અને હવે કોઇ ચમત્કાર જ ભારતને ફાઇનલમાં પહોંચાડી શકે છે. ભારત હવે 8 તારીખે અફઘાનિસ્તાન સામે રમશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Oct 4, 2026

ભારતીય રમતવીરોનો એશિયન ગેમ્સમાં ઐતિહાસિક દેખાવ: 100 થી વધુ મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ

નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. એથ્લેટિક્સ,...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: