સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે આવેલ અખંડ મેધવાલ સમાજ ના પ્રમુખ ડો અરુણભાઈ આચાર્ય ના કહ્યા અનુસાર આખા ગુજરાત માં પોલીસ માં છોકરાઓ જોડાય છે તેમાં વળી બનાસકાંઠા ના વિધાર્થીઓ માટે આવનાર પોલીસ કોન્ટેબલ ,પી એ સાઈ ની ભરતી ને લઇ દોડ ની ટ્રેનીંગ માટે બહાર કોચિંગ માં જતા હોય છે પરંતુ આ ભરતી ના આગોતરા આયોજન ભાગ મુજબ વાવ ની મેધવાલ સમાજ ની વાડી માં સરહદી પંથક ના હર એક વિદ્યાર્થી ઓ માટે દોડ માટે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણગણ અને મિત્રો દ્વારા નિશુલ્ક ટ્રેનીંગ હાથ ધરવામાં આવશે જેમાં સંસ્થા ના પ્રમુખ ડો અરુણભાઈ આચાર્ય ,પી.બી કાત્રેજા સી પી એડ શિક્ષક શિવરામભાઈ પટેલ ,પાંચાભાઈ સેગળ ,કનુભાઈ સુવાતર ,લાખાભાઈ વેણ ,સમગ્ર મિત્રો ના સહકાર થી ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ ની ટ્રેનીંગ ની તૈયારી માટે ઈચ્છુક ઉમેદવારો આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે